Tag: જુગાર પ્રતિબંધક અધિનિયમ

અમદાવાદના અમરાઈવાડીમાં જુગારધામ પર PCBનો દરોડો: 18 સામે ગુનો, મુખ્ય સૂત્રધાર સુનિલ વાણીયા ફરાર; ₹1.62 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના અમરાઈવાડીમાં PCBએ જુગારધામ પર દરોડો પાડી 18 શખ્સો સામે ગુનો નોંધ્યો. રૂ.1.62 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય સૂત્રધાર સુનિલ વાણીયા ફરાર.