અમદાવાદના જાણીતા સલૂનમાં GST તપાસ બાદ અનધિકૃત નાણાં લેવાયાના આક્ષેપ! Ghatak-5ના અધિકારીઓની ભૂમિકા સામે સવાલો

Ahmedabad Breaking News: અમદાવાદના જાણીતા સલૂન વ્યવસાય સાથે જોડાયેલા એક ગંભીર મામલાની ચર્ચા શરૂ થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરના કેટલાક જાણીતા સલૂનમાં GST વિભાગ દ્વારા તપાસ અથવા…

કાળી ચૌદશ 2026 આજે: યમદીપદાન ક્યારે કરવું? જાણો પૂજાવિધિ, અભ્યંગ સ્નાન અને ધાર્મિક મહત્વ

Kali Chaudas 2026: દિવાળીના પાંચ દિવસના પર્વમાં કાળી ચૌદશનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આજે 7 નવેમ્બર, શનિવારે ગુજરાતમાં કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને નરક ચતુર્દશી, નરક…

રાજકોટ AIIMSમાં કેન્સરની અત્યાધુનિક સારવાર શરૂ! ₹39 કરોડના ખર્ચે તૈયાર સુવિધાથી સૌરાષ્ટ્રના દર્દીઓને મળશે મોટી રાહત

Rajkot Breaking News: ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ખાતે અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય…

ધનતેરસ 2026 આજે: સોના-ચાંદીની ખરીદીથી લઈને પૂજા અને યમદીપદાન સુધી, જાણો અમદાવાદના શુભ મુહૂર્ત

Dhanteras 2026: આજે 6 નવેમ્બર, શુક્રવારે દેશભરમાં ધનતેરસનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ દિવસે સોના-ચાંદી અને નવા વાસણોની ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે. સાથે જ ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી…

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને મોટો રાજકીય ઝટકો! ડેમોક્રેટ્સે કોંગ્રેસમાં મેળવી સરસાઈ, હાર બાદ ટ્રમ્પે શું કહ્યું?

વોશિંગ્ટન: અમેરિકાની 2026ની મિડટર્મ ચૂંટણીનાં પરિણામોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી માટે મોટો રાજકીય પડકાર ઊભો કર્યો છે. ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ નોંધપાત્ર સફળતા મેળવી છે અને કોંગ્રેસમાં બહુમતીનું…

અનિલ અંબાણીને EDનો મોટો ઝટકો! ₹510 કરોડની સંપત્તિ જપ્ત, કુલ આંકડો ₹23,100 કરોડને પાર

નવી દિલ્હી: ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ…

2008ને ભૂલશો નહીં, ભારત સરકાર માટે મોટું સરપ્રાઇઝ’: ગુજરાત DGP-કલેક્ટર કચેરી, મંદિર અને જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેઇલ

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુજરાતના DGP કાર્યાલય, કલેક્ટર કચેરી, મંદિર સહિત રાજ્યની વિવિધ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઇલ…

અમદાવાદના થલતેજમાં કોર્પોરેટ પાર્કની ઓફિસમાં ભીષણ આગ, ધુમાડાથી બચવા બે કર્મચારીઓએ લગાવી છલાંગ

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં સોમવારની મોડી સાંજે આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. આગના કારણે બિલ્ડિંગમાં ધુમાડો ફેલાતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં…

જૂનાગઢમાં ચકચાર મચાવતો કિસ્સો!

 જૂનાગઢમાં ચકચાર મચાવતો કિસ્સો! જૂનાગઢની દરગાહના મુંજાવર જાવિદના પુત્ર વહીદ પર હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ⚠️ યુવતીને લગ્નનું દબાણ કરી હથિયારની અણીએ દુષ્કર્મ…