જૂનાગઢમાં ચકચાર મચાવતો કિસ્સો! જૂનાગઢની દરગાહના મુંજાવર જાવિદના પુત્ર વહીદ પર હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ⚠️ યુવતીને લગ્નનું દબાણ કરી હથિયારની અણીએ દુષ્કર્મ આચર્યાનો અને વીડિયો બનાવી ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મોટી કાર્યવાહી: આ કેસમાં મુંજાવર જાવિદ અને તેના પુત્ર વહીદની ધરપકડ કરવામાં આવી છે. ⚖️ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. આરોપો અંગે કાયદાકીય પ્રક્રિયા અને તપાસના તારણોની રાહ જોવાઈ રહી છે. આવી જ મહત્વપૂર્ણ અને તાજી ખબરો માટે Follow કરો Post navigation અમદાવાદના થલતેજમાં કોર્પોરેટ પાર્કની ઓફિસમાં ભીષણ આગ, ધુમાડાથી બચવા બે કર્મચારીઓએ લગાવી છલાંગ