Tag: ચોપડા પૂજન

ગુજરાતી નૂતન વર્ષ 2083નો આજથી પ્રારંભ! ગુજરાતભરમાં સાલ મુબારકની ઉજવણી, જાણો નવા વર્ષની પરંપરા અને મહત્વ

અમદાવાદ: દિવાળીના પર્વ બાદ આજે, 10 નવેમ્બર 2026, મંગળવારથી ગુજરાતી નૂતન વર્ષનો પ્રારંભ થયો છે. ગુજરાતીઓ નવા વર્ષને ‘બેસ્ટુ વર્ષ’ અને ‘સાલ મુબારક’ તરીકે ઓળખે છે. આજથી વિક્રમ સંવત 2083નો…