Tag: ચાંદખેડા પોલીસ

ચાંદખેડા પોલીસની નાક નીચે જાહેર બગીચામાં ‘અંદર-બહાર’નો જુગારધામ: ગુના નિવારણ શાખાએ દરોડો પાડી 12 શકુનીઓને ઝડપ્યા

અમદાવાદ : ​અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિક પોલીસના નાઈટ-ડે પેટ્રોલિંગ અને બાતમીદાર નેટવર્કના ધજાગરા ઉડાડતો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડા પોલીસ મથકથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલા ગુજરાત હાઉસિંગ…