Tag: Naroda News

અકસ્માત ની હારમાળા સર્જી, હંસપુરામાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકે એક કાર અને બે બાઇકને અડફેટે લીધા, સ્થાનિકોએ મેથીપાક આપી આરોપીને પોલીસને સોંપ્યો

હરિદર્શન ચાર રસ્તા પાસે બાઇકને ટક્કર મારી ભાગ્યા બાદ વિઠ્ઠલ પ્લાઝા ખાતે કાર અને બાઇકને અડફેટે લીધા આરોપી આકાશ સથવારા સોલા વિસ્તારમાં આવેલા કિયાના શો-રૂમમાં એડવર્ટાઇઝ વિભાગમાં કામ કરે છે,…