ગુજરાત 2008ને ભૂલશો નહીં, ભારત સરકાર માટે મોટું સરપ્રાઇઝ’: ગુજરાત DGP-કલેક્ટર કચેરી, મંદિર અને જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેઇલ November 3, 2026 admin અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુજરાતના DGP કાર્યાલય, કલેક્ટર કચેરી, મંદિર સહિત રાજ્યની વિવિધ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઇલ…