Tag: ગુજરાત ક્રાઇમ ન્યૂઝ

જૂનાગઢમાં SOGનો મોટો સપાટો: 29.634 કિલો ગાંજા સાથે કારમાં હેરાફેરી કરતા 3 શખ્સ ઝડપાયા, 16.12 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ SOGએ કારમાં ગાંજાની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી 29.634 કિલો ગાંજો અને કાર સહિત કુલ રૂ.16.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અન્ય ત્રણ આરોપીઓ ફરાર.