 જૂનાગઢમાં ચકચાર મચાવતો કિસ્સો!

જૂનાગઢની દરગાહના મુંજાવર જાવિદના પુત્ર વહીદ પર હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.

⚠️ યુવતીને લગ્નનું દબાણ કરી હથિયારની અણીએ દુષ્કર્મ આચર્યાનો અને વીડિયો બનાવી ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

 મોટી કાર્યવાહી: આ કેસમાં મુંજાવર જાવિદ અને તેના પુત્ર વહીદની ધરપકડ કરવામાં આવી છે.

⚖️ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. આરોપો અંગે કાયદાકીય પ્રક્રિયા અને તપાસના તારણોની રાહ જોવાઈ રહી છે.

 આવી જ મહત્વપૂર્ણ અને તાજી ખબરો માટે Follow કરો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *