34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

સાયન્સ સિટીમાં બનેલી દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરીનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ

  • સાયન્સ સિટીમાં બનેલી દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરીનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે આજે વર્ચ્યુઅલ લોકાર્પણ
  • રૂપિયા 250 કરોડના ખર્ચે નિર્માણ પામી છે આ એક્વેટિક ગેલેરી
  • દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી અને અન્ય પ્રોજેક્ટ પ્રવાસીઓમાં આકર્ષક નજરાણું
  • પ્રતિ વ્યક્તિ વિઝિટ ખર્ચ રૂ. 1850 થાય એટલી ઉંચી ફી લાદી દેવામાં આવી
  • કોંગી નેતા મોઢવાડિયાએ સાયન્સ સિટીને ભાજપા સરકારે બિઝનેસ હબ બનાવ્યાનો કર્યો આક્ષેપ
  • અમદાવાદમાં સાયન્સ સિટીની વિઝિટ ફીમાં બેફામ વધારો જનતા લૂંટ સમાન: મોઢવાડિયા

અમદાવાદ સાયન્સ સીટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાસાને વધુ પ્રબળ બનાવશે. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ એક્વેટિક ગેલેરીનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.

સાયન્સ સિટીની મુલાકાત લેનારી પ્રત્યેક વ્યક્તિએ 3070 ચૂકવવા પડશે. અગાઉ એન્ટ્રી ફી રૂ.20 હતી જે વધારીને હવે રૂ.50 કરવામાં આવી છે. સાયન્સ સિટીમાં બીજા તબક્કામાં એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચરપાર્કનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. અહીંની એક્વાટિક ગેલેરી ભારતનું સૌથી મોટું એક્વેરિયમ બની રહેશે. એક્વેરિયમમાં અલગ-અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની દરિયાઈ પ્રજાતિ જોઈ શકાશે. આ માટે 28 મીટરની અંડર વોટર વોક-વે ટનલ પણ તૈયાર કરાઈ છે. ગેલેરીમાં 188 પ્રજાતિની 11,600થી વધુ માછલી છે. આ ઉપરાંત 11 હજાર ચોરસ મીટરમાં પથરાયેલી રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. અહીં મુકાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી ભાવનાઓ વ્યક્ત કરી મુલાકાતી સાથે વાતચીત કરે છે. આ ઉપરાંત 20 એકરમાં પથરાયેલા નેચર પાર્કમાં 380થી વધુ પ્રજાતિ જોવા મળશે. સાયન્સ સિટીની મુલાકાત લેનારી પ્રત્યેક વ્યક્તિએ 3070 ચૂકવવા પડશે. અગાઉ એન્ટ્રી ફી રૂ.20 હતી જે વધારીને હવે રૂ.50 કરવામાં આવી છે.કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સાયન્સ સિટીમાં સુવિધાઓના નામ પર પ્રતિ વ્યક્તિ વિઝિટ ખર્ચ રૂ. 1850 થાય એટલી ઉંચી ફી લાદી દીધી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા બનાવાયેલા સાયન્સ સિટીને ભાજપ સરકારે બિઝનેસ હબ બનાવી દીધી છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પહેલા માત્ર રૂ. 20 એન્ટ્રી ફી અને રૂ. 20 પાર્કિંગ ફી વસુલવામાં આવતી હતી. જેની સામે હવે રૂ. 50 એન્ટ્રી ફી અને રૂ. 50 પાર્કિંગ ફી સાથે રોબોટિક ગેલેરી વિઝિટ ફી રૂ. 250, એક્વાટિક ગેલેરી વિઝિટ ફી રૂ. 250, 3D સ્કેનર/પેન્ટર વિઝિટ ફી રૂ. 500, રોબો પેન્ટર વિઝિટ ફી રૂ. 200 સહિતની અલગ-અલગ ફીના નામે પ્રતિ વ્યક્તિ રૂ. 1850 રૂપિયા વસૂલવામાં આવશે. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય ભાષામાં સમજીએ તો માત્ર ચાર વ્યક્તિનો પરિવાર સાયન્સ સિટીની વિઝિટ માટે જાય તો પણ રૂ. 7400 જેટલો ખર્ચો થાય એટલી ઉંચી ફી લાદવામાં આવી છે, એટલે ગરીબ અને મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ સાયન્સ સિટીના વિઝીટ તો દૂર તે બાજુ ડોકાવવાની પણ હિંમત ના કરી શકે. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ માત્ર વિઝિટ ફીમાં વધારો નહી, ઉઘાડી લૂંટ છે. સાથે જ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના સાયન્સ સિટીના મૂળ ઉદ્દેશ્યની પણ હત્યા છે. લોકશાહીનું ગળુ ઘોટી બિઝનેસ મોડલ આધારિત કંપની રાજ લાદી દેવાનું ષડયંત્ર છે.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com