17 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

વિજય રૂપાણી એ પોતાના મુખ્ય મંત્રી પદે થી આપ્યું રાજીનામું

  • વિજય રૂપાણી એ પોતાના મુખ્ય મંત્રી પદેથી આપ્યું રાજીનામું
  • રાજ્યપાલ સાથે બેઠક પૂરી કર્યા બાદ મુખ્યમંત્રી કરી પ્રેસ કોન્ફોરન્સ
  • વિજયભાઈ રૂપાણી દ્વારા પોતાના કાર્યકાળની કરી વાત
  • પોતાના રાજીનામાં વિશે પ્રેસ યોજી આપી માહિતી
  • સમય સાથે ભાજપાની નીતિ રહી છે સમય સાથે કાર્યકરોનો બદલાવ – વિજય રૂપાણી
  • અમિતશાહે ૯ સપ્ટેમ્બરના રોજ અચાનક ગુજરાતની કરી હતી મુલાકાત
  • વિજયભાઈ રૂપાણી દ્વારા પોતાના કાર્યકાળની કરી વાત
  • નવા નેતૃત્વમાં વિકાસની યાત્રા આમજ આગળ વધશે–પૂર્વ મુખ્યમંત્રી
  • વિધાનસભાની ચુંટણી પહેલા રાજનીતિની સૌથી મોટી ઉથલપાથલ
  • હવે કોને સોપાશે ગુજરાતની કમાન ..?
  • આગામી વર્ષે છે ગુજરાતની વિધાનસભની ચુંટણી
  • કોના નેતૃત્વમાં લડવામાં આવશે તે આવનારો સમયજ બતાવશે

ગુજરાતની રાજનીતિમાં શનિવારે અચાનક જબરજસ્ત વળાંક આવ્યો  હતો.શનિવારે અચાનક બપોરે વિજય રુપાણીએ પક્ષના અગ્રણી નેતાઓ અને સાથી મંત્રીઓ સાથે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળવા ગયા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કર્યા બાદ રુપાણીએ કહ્યું હતું કે પક્ષની પરંપરા અનુસાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. મારા જેવા સામાન્ય માણસને મુખ્યમંત્રી બનાવવા બદલ વડાપ્રધાન મોદી,ગૃહ મંત્રી અમિત શાહ તેમજ ભાજપને ગુજરાતની જનતાનો આભાર માનું છું. મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું ત્યારે તેમની સાથે કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ,મનસુખ માંડવીયા,પુરશોતમ રૂપાલા તેમજ ગુજરાતના મનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,તેમજ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર હતા,

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: