24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

વસંત-રજબ બંધુત્વ સ્મારક’નું ગાયકવાડ હવેલી’માં કરાયું નિર્માણ

  • વસંત-રજબ બંધુત્વ સ્મારક’નું “ગાયકવાડ હવેલી’માં કરાયું  નિર્માણ
  • વસંત-રજબના આત્મબલિદાનની ૭૫મી પુણ્યતિથિએ કરાયું શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન
  • આત્મબલિદાનનું ઋણ દર્શાવવા બંધુત્વ સ્મારકનું કરાયું નિર્માણ
  • શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે ત્રણ પુસ્તિકાનું કરવામાં આવ્યું લોકાર્પણ
  • મહંત દિલીપદાસજી,પોલીસ કમિશ્નર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અમદાવાદ શહેર પોલીસે   વસંત-રજબની મિત્રતા અને આત્મબલિદાનનું ઋણ ચૂકવવા માટે દોસ્તી અને માણસાઈનાં દર્શન કરાવતું દેશનું આ પ્રકારનું સર્વ પ્રથમ મેમૉરિઅલ ‘વસંત-રજબ બંધુત્વ સ્મારક’નું “ગાયકવાડ હવેલી’ના ઐતિહાસિક પરિસરમાં નિર્માણ કરેલ છે. વસંત-રજબના આત્મબલિદાનની ૭૫મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અને ત્રણ પુસ્તિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું.આ સ્મારક માં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સહીત અન્ય ઉચ્ચચ પોલીસ અધિકારીઓ અને  જગન્નાથ મંદિર ન મહંત દિલીપદાસ જી મહારાજ તથા મણિનગર સ્વામિનારાયણ સંસ્થા ના મહંત  અને મુસ્લિમ મૌલવી પણ  ઉપસ્થિત રહયા હતા .

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: