34 C
Ahmedabad
Tuesday, May 17, 2022
spot_img

Latest Posts

વરાછા પોલીસે લૂંટારુઓને ઝડપી પાડ્યા

  • સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસે ચોરોએ કર્યો લુંટનો પ્રયાસ
  • એક વેપારીને બાઈક અથડાવી લુંટ ચલાવતા આરોપી પકડાયા
  • લુંટ દરમિયાન પોલીસ આવી જતા આરોપીની કરાઈ ધરપકડ
  • બે લુટારુ પકડાયા અને  બે આરોપી ભાગવામાં રહ્યા સફળ
  • વરાછા પોલીસે બંને આરોપીની કરી ધરપકડ

સુરત શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવે ગુનેગારો ખુલ્લેઆમ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામી હતી. વરાછા બોમ્બે માર્કેટ પાસે એક વેપારી મનીષ ડોડીયા પોતાની બાઈક પર પસાર થઇ રહ્યો હતો. ત્યારે ત્યાં હાજર ચાર જેટલા ઇસમોમાંથી એક ઇસમે દારૂ પીવાનું નાટક કરીને બાઈક અથડાવી હતી. અને વેપારી સાથે ઝગડો કર્યો હતો. ઝઘડો કરીને વેપારી પાસેથી મોબાઈલ અને રોકડા રૂપિયાની લુટ ચલાવી હતી. જોકે આ સમયે વરાછા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા ચંદ્રદીપસિંહ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ ઝગડો જોતા આરોપીને પકડી પાડ્યા હતા જેમાં બે આરોપી ભાગવામાં સફળ થયા હતા. જેમાં આરોપી અબરાર અને સઈદ ઉર્ફે ચૂહાને પકડી પાડ્યા હતા. તેઓની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરવામાં આવી હતી. લુંટ કરનાર બને આરોપી રીઢા ગુનેગાર છે અને આગઉ પણ અનેક ગુનામાં પકડાય ચૂકેલ છે .જેમાં બંને આરોપી લુંટફાટ, ચોરી આર્મ્સ એક્ટ જેવા ગુનામાં પકડાઈ ચુક્યા છે અને પાસા હેઠળ પણ જેલવાસ ભોગવી ચુક્યા છે ત્યારે વધુ એક ગુનાને અંજામ આપતા પોલીસના હાથે ઝડપાયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના વરાછામાં વેપારીને લુંટવા આવેલ આરોપીઓ ગુનો કરતા જ પોલીસ હાથે ઝડપાઈ ગયા હતા અને ભાગી ગયેલ આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે..

કેમેરામેન નરેશ સીમરણ સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ સુરત

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com