20 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

ભારતમાં કોરોનાની ત્રીજી વેક્સિન સ્પૂતનિકનું વેક્સિનનેશન પણ વેગ પકડશે

  • ભારતમાં કોરોનાની ત્રીજી વેક્સિન સ્પૂતનિક – V ને મળી મંજુરી 
  • ભારતમાં કોરોનાની ત્રીજી વેક્સિન સ્પૂતનિકનું વેક્સિનનેશન પણ પકડશે વેગ
  • જૂનના બીજી સપ્તાહમાં સામાન્ય લોકોને અપાશે 10 લાખ વેક્સિન
  • સ્પૂતનિક- V વેક્સિનનો ઉપયોગ કરનાર ભારત બનશે  60મો દેશ

દેશમાં કોરોનાના કેસોમાં ધટાડો થઇ રહ્યો છે જો કે  તેમજ કોરોનાની બીજી લહેર બાદ એક્સ્પર્ટ પણ ત્રીજી લહેરની શક્યતાઓ દર્શાવી રહ્યાં છે.  ત્યારે આ તમામ વચ્ચે થોડા દિવસો અગાઉ રશિયન વેક્સીન સ્પુતનિક V ને મંજુરી મળ્યા બાદ હવે ભારતમાં કોરોનાની ત્રીજી વેક્સિન સ્પૂતનિકનું વેક્સિનનેશન પણ વેગ પકડશે. અપોલો ગ્રુપે  જાહેરાત  કરી છે કે, તે જૂનના બીજા  સપ્તાહમાં 10 લાખ વેક્સિન સામાન્ય લોકોને દરેક સપ્તાહ આપશે. આ સાથે જ ભારત  60મો દેશ છે કે  જ્યાં સ્પુતનિક  વેક્સિન લગાવાવમાં આવશે.

દેશમાં કોરોનાના  કહેરમાં હવે આંશિક ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. બીજી લહેર બાદ એક્સ્પર્ટ દ્વારા ત્રીજી લહેરની શક્યતા પણ દર્શાવી રહ્યાં છે. આ સ્થિતિમાં સંક્રમણથી બચવા માટે વેક્સિન જ એક રક્ષા ક્વચ છે. આ પરિસ્થિતિમાં સ્પુતનિકને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી મળી ગયા બાદ અપોલો હોસ્પિટલમાં સ્પુતનિક વેક્સનનું વેક્સિનેશન શરૂ થશે. તેમજ વધુ માહિતી મુજબ  રશિયન વેક્સિન સ્પૂતનિક જૂન મહિનાના બીજી સપ્તાહથી દેશભરની અપોલો હોસ્પિટલમાં મળશે. અપોલોને દસ લાખ વેક્સિનના ડોઝ દરેક સપ્તાહ મળશે. આ  વર્ષે સ્પ્ટેમ્બર સુધી  2 કરોડ લોકોને વેક્સિનેટ કરવાનું લક્ષ્ય હાથ ધરવામાં આવ્યું છે.  વધુમાં આ અંગે કંપનીના એક્ઝયુક્ટિવ વાયસ ચેરપર્સન શોભના કમિનેનીએ જણાવ્યું કે, અમારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં વેક્સિનની 10 લાખથી વધુ ડોઝ લગાવવામાં આવી છે. તેમાં ફ્રન્ટવર્કસ, હાઇરિસ્ક ગ્રૂપ અને કોરપોરેટ કર્મચારીને  પ્રાથમિકતા આપવામાં આવી છે  તેમજ ત્યારબાદ હવે સામાન્ય લોકોને વેક્સિન લગાવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: