34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

ઈન્ડિયન રેસ્ટોરંટને યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડનનું સમર્થન

  • ઈન્ડિયન રેસ્ટોરંટને  યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડનનું સમર્થન
  • યુએસ પ્રેસિડેન્ટે ઈન્ડિયન રેસ્ટોરંટના માલિકને કહ્યું- તમામ પ્રકારની મદદ કરવા માગું છું
  • યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડને રેસ્ક્યૂ પ્લાન અંગે જાહેરાત કરી

કોરોનાને લીધે સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થઈ છે. નાના કારોબારીઓને પણ ઘણું નુકસાન થયું છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આવા જ એક નાના કારોબારી સાથે વાતચીત કરી અને તેમના બિઝનેસની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. તેમણે એટલાન્ટામાં એક ભારતીય રેસ્ટોરંટ – ‘નોન-સ્ટોપ’ના માલિક નીલ અને સમીર ઈદનાની સાથે વાતચીત કરી.

13 ફેબ્રુઆરીના રોજ વ્હાઈટ હાઉસ તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. તેમા બાઈડને નીલ અને સમીર સાથે કોરોનાકાળની સમસ્યાઓ અંગે માહિતી મેળવતા જોવા મળ્યાં હતા . તેમજ તે દરમિયાન વાતચીતમાં નીલે જવાબ આપ્યો કે ગયા વર્ષની શરૂઆતથી મહામારીને લીધે 75 ટકા કારોબાર ઠપ્પ થઈ ગયો. પહેલા તેમણે રેસ્ટોરંટમાં 20-25 કર્મચારી હતા, હવે તે 15થી 20 કર્મચારી રહ્યા છે. બાઈડને વર્તમાન સ્થિતિની સૌથી મોટી જરૂરિયાત અંગે પૂછ્યું. આ અંગે નીલે કહ્યું કે વર્તમાન સમયમાં સૌથી મોટી જરૂરિયાત વેક્સિનેશન છે. વેક્સિન લગાવ્યા બાદ અગાઉની માફક તમામ લોકો બહાર નિકળી શકશે. ત્યારે જ નાના કારોબારીઓની સ્થિતિમાં સુધારો થશે. આ ઉપરાંત બાઈડને નીલ અને સમીર સાથે વાતચીતમાં નબળા પડી રહેલા અર્થતંત્રનો સામનો કરવા માટે રેસ્ક્યૂ પ્લાન પણ શેર કર્યો. તેમણે કહ્યું કે નાના કારોબારીઓ માટે 10 અબજ ડોલર (726 અબજ રૂપિયા)થી વધારેની આર્થિક મદદની યોજના તૈયાર કરવામાં આવી છે. તેમજ બાઈડને કહ્યું કે વર્તમાન સમયમાં આપણે થોડા વધારે નહીં, પણ મહત્તમ રોકાણ કરવાનું રહેશે. અમે તમને તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવશું, જેથી તમે કોરાના સામે લડવા સાથે પોતાના બિઝનેસને ફરીથી ઉભો કરી શકો.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com