12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

રાજકોટના ગૌરીદળ ગ્રામપંચાયતનો અનોખો નિર્ણય

  • રાજકોટના ગૌરીદળ ગ્રામપંચાયતનો અનોખો નિર્ણય
  • તા. ૧૬ એપ્રિલથી ૨૧ એપ્રિલ સુધી રખાયું છે સ્વૈચ્છિક લોકડાઉન
  • લોકડાઉન દરમ્યાન દુકાનો ખુલ્લી હશે ફટકારાશે ૧૦૦૦ રૂપિયાનો દંડ

રાજકોટ શહેર કરતાં ગ્રામ્યના લોકો કોરોનાની ચેઈન તોડવા માટે વધુ સતર્ક હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના અત્યાર સુધીમાં 130 જેટલા ગામડાઓ એ સ્વેચ્છિક લોકડાઉન ની જાહેરાત કરી છે. બુધવારના રોજ રાજકોટ થી ખુબજ નજીક આવેલા ગૌરીદળના ગ્રામજનો દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત આગામી ૧૬ એપ્રિલ થી ૨૧ એપ્રિલ સુધી ગૌરીદળ ગામ સ્વયંભૂ બંધ રહેશે. આ સમય દરમિયાન ગામના કોઈપણ ફેરીયા કે વેપારી પોતાની દુકાન ખોલશે તો તેમની પાસેથી ગ્રામ પંચાયત રૂપિયા 1000નો દંડ વસુલ કરશે.

નરેન્દ્ર પીઠીયા લાઈવ ગુજરાત ન્યુઝ રાજકોટ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: