12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો અનોખો પ્રચાર

  • અમદાવાદમાં કોંગ્રેસ ના નેતા પરેશ ધનાણીનો અનોખો પ્રચાર
  • રાંધણગેસના સીલીન્ડર પર બેસીને પરેશ ધનાણીએ સભા સંબોધી
  • કોંગ્રેસના સંકલ્પપત્રને લોકો સમક્ષ કર્યું રજુ

ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનાર છે. આ ચૂંટણીમાં હવે ખૂબ જ રસાકરી રહે તેવી શક્યતાઓ જોવા મળી  રહી છે. ત્યારે પ્રચારમાં અવનવી પદ્ધતિ દ્વારા નેતાઓ મતદારોને આકર્ષિત કરી રહ્યાં છે. આ પ્રચાર વચ્ચે અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસના વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાંધણ ગેસના સિલિન્ડર પર બેસીને સભાને સંબોધિત કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સંબોધનમાં વધતી જતી મોંઘવારીના મુદ્દે ભાજપની સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યાં હતાં.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: