34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

ઝઘડિયાના રાજપારડી પાસેથી બાઇક ચોરી કરતી ટોળકીના બે સાગરીતો ઝડપાયા

  • આંતરરાજ્ય બાઈક ચોરી રેકેટનો થયો પર્દાફાશ
  • ઝઘડિયાના રાજપારડી પાસેથી બાઇક ચોરી કરતી ટોળકીના બે સાગરીતો ઝડપાયા
  • રૂપિયા ૪ લાખ ૯૫હજારની કિંમતની કુલ 21 જેટલી બાઈકો પોલીસે કબ્જે કરી
  • રાજપારડી પોલીસે ફરાર ૪ શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાનકર્યા

ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસે આંતરરાજ્ય બાઈક ચોરી કરતી ટોળકીના બે સાગરિતોને ઝડપી પાડ્યા છે. પોલીસને ચોરો પાસેથી ભરૂચ, સુરત જિલ્લામાંથી ચોરી કરેલ ૨૧ જેટલી બાઈકો મળી આવી હતી. પોલીસે મળેલ તમામ બાઈકોને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે ઉપરાંત ફરાર ૪ ચોરોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

રાજ્યમાં ચોરો બેફામ બન્યા છે. ત્યારે પોલીસ પણ ચોરોને પકડવા પ્રયાસ કરતી રહે  છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસે આંતરરાજ્ય બાઈક ચોરી કરતી ટોળકીના બે સાગરિતોને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઝઘડિયા રાજપારડી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સારસા ડુંગર થી રાજપારડી આવતા બાઇક ચાલકને રોકી બાઈકના દસ્તાવેજ માંગતા તેઓએ રજુ ન કરતા અને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે બન્નેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ હાથ ધરતા તેઓ મધ્યપ્રદેશના અલીરાજપુરના કરણ જબરીયા તોમર અને પિન્ટુ શંકર તોમર હોવાનું જાણવા મળ્યું હતું. રાજપારડી પોલીસે કડક પૂછતાછ કરતા બન્ને આંતર રાજ્ય બાઇક ચોર ટોળકીના સાગરીતો હોવાનું બહાર આવ્યું હતું. આ બન્નેએ તેમના સાગરીતો સાથે સુરત જિલ્લો, ભરૂચ જિલ્લો ઉપરાંત વલસાડ જિલ્લામાંથી 19 જેટલી બાઈકોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ચોરી બાઈકોને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના દારજા ગામની નજીક આવેલ જંગલ માં છુપાવી રાખેલ હોવાનું કબૂલાત કરી હતી. રાજપારડી પોલીસે ટીમો બનાવી દારજાના જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રૂપિયા 4 લાખ 95 હજારની કિંમતની કુલ 21 જેટલી બાઈકો કબ્જે કરી હતી. પોલીસેઆ ટોળકીના અન્ય ફરાર 4 શખ્સોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.

કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ ભરૂચ

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com