34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

રેસ દરમિયાન 19 વર્ષના રાઇડરનું દુ:ખદ મોત

  • મોટો ગ્રાંપી રેસ દરમિયાન સર્જાઈ હૈયું કંપાવી દેનારી દુર્ઘટના
  • એક રાઈડરની બીજા રાઈડર સાથે થઈ હતી  ટક્કર
  • 19 વર્ષના રાઇડર જેસન ડુપાસ્કિયરનું થયું દુ:ખદ મોત

ઇટલીમાં યોજાયેલ મોટો ગ્રાંપી બાઈક રેસમાં સ્વિત્ઝરલેન્ડના 19 વર્ષીય યુવા રાઇડર જેસન ડુપાસ્કિયરનું કરૂણ મોત થયું હતું. ત્યારે મોટો ગ્રાંપીએ ટ્વીટર પર એવું પણ લખ્યું હતું કે મોટો 3 ક્વાલિફાઇંગ બીજા સેશનમાં થયેલી આ ગંભીર દુર્ઘટના બાદ અમે દુઃખી છીએ કે અમે જેસન ડુપાસ્કિયરને અમે ગુમાવી દીધો છે. પુરા ગ્રાંપી પરિવાર તરફથી અમે તેમની આખી ટીમ, તેમના કુટુંબીજનો અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદનાઓ પણ વ્યક્ત કરીએ છીએ.મોટો ગ્રાંપીએ વધુમાં એવું લખ્યું હતું કે, જેસન તમે ખૂબ યાદ આવશો. બીજી તરફ, કૈરેગી હૉસ્પિટલે એવું કહ્યું છે કે એફઆઇએમ મેડિકલ ઇન્ટરવેન્શન વાહન સાઇટ પર તરત જ પહોંચી ગયું હતું. એર લિફ્ટ કરીને હૉસ્પિટલ તરફ લઇ જતાં પહેલા ટ્રેક ખાતે જ તેમની તપાસ કરવામાં આવી હતી. મેડિકલ સ્ટાફે તેમને બચાવવા બનતી તમામ કોશિશો પણ કરી હતી. ડુપાસ્કિયરની મોટો3માં આ માત્ર ત્રીજી જ સીઝન હતી. તેઓ રેસ દરમિયાન જ ટ્રેક પર બીજા બાઇકર સાથે ટકરાયા , ઉછળયા અને ઘણે દૂર પટકાયા હતા. જે કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગ્રાંપી રેસના વિજેતા ફ્રાન્સના ફૈબિયો બન્યા. જોકે પોતાના સાથી રાઇડરને ગુમાવવાના કારણે આ જીત બાદ તેઓ ઘણા ભાવુક થઈ ગયા હતા. સ્વિત્ઝરલેન્ડનો ફ્લેગ લહેરાવતા એક દર્શકે તેમને ફ્લેગ આપ્યો અને જેસનને શ્રદ્ધાંજલિ આપતાં પોતાના દેશનો ફલેગ લહેરાવવાની જગ્યાએ સ્વિત્ઝરલેન્ડનો ફ્લેગ લહેરાવ્યો હતો. ડુપ્લાસ્કિયરની ટીમ પ્રુએસ્ટલે આ ઘટના બાદ રેસથી પોતાને અલગ જ કરી દીધી હતી.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com