19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

રાજ્યના 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ માં રાહત : ગણેશ ઉત્સવને મળી શરતી મંજૂરી

રાજ્યમાં કોરોના એ થોડા સમય પહેલાં બીજી લહેર માં હાહાકાર મચાવ્યો હતો,જેથી સરકારે આકરા નિયંત્રણો લાદવા પડ્યા હતા પરંતુ હાલ કોરોના કેસોમાં ભારે ઘટાડો નોંધાતા સરકારે નિયંત્રણો થોડા વધુ હળવા કરવાનો નિર્ણય કર્યો છે.

આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠક માં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેવા કે, રાત્રિ કરફ્યુ ના સમયમાં 31 જુલાઈ થી 1 કલાકનો ઘટાડો કરવામાં આવશે એટલેકે રાત્રીના 11 થી સવારના 6 વાગ્યા સુધી હવે કર્ફ્યુ લાગુ પડશે તેમજ આવનારા ગણેશ મહોત્સવ દરમિયાન 4 ફૂટ લાંબી પ્રતિમાનું સ્થાપન કરી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવી શકાશે તથા સામૂહિક સમારંભોમાં જે અત્યાર સુધી 200 વ્યક્તિઓ હાજર રહી શકતી હતી તેમાં વધારો કરી 400 વ્યક્તિ સુધીની મંજૂરી આપવામાં આવશે જેથી આવનારી નવરાત્રિ માટે ગરબા રસિકોના મનમાં એક આશાવાદ જાગ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: