23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ધારીના ગળધરા ખોડિયાર મંદિરના પટાંગણમાં ત્રણ સિંહે શિકાર કરી માણી મિજબાની

  • અમરેલી જીલ્લામાં સિંહોની સંખ્યા થયો વધારો
  • વન્ય વિસ્તાર ઘટતાં વન્યજીવોનું રહેણાંક વિસ્તાર તરફ પ્રયાણ  
  • ખોરાકની શોધમાં સિંહો આસપાસના રહેણાંક વિસ્તારમાં મારે છે લટાર  
  • ધારીના ગળધરા ખોડિયાર મંદિરના પટાંગણમાં ત્રણ સિંહે શિકાર કરી માણી મિજબાની
  • ધારી ગીરનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાઇરલ

વિશ્વ પ્રસિદ્ધ એશિયાટિક સિંહોની સંખ્યામાં અને સંરક્ષણમાં વધારો કરવા હેતુ રાજ્ય સરકાર દ્વારા વિવીધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના પગલે પાછલા વર્ષોમાં રાજ્યમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ વન્ય વિસ્તારોમાં થઇ રહેલા માનવીય અતિક્રમણના લીધે ખોરાકની શોધમાં સિંહો સહીત અન્ય વન્યજીવો આસપાસના રહેણાંક વિસ્તારોમાં લટાર મારતા આવતા હોવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલીમાં ધારીના ગળધરા ખોડિયાર મંદિરના પટાંગણમાં ત્રણ સિંહે શિકાર કરી મિજબાની માણતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો છે. 

રાજ્યમાં આવેલા અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધતાં હવે આસપાસના રહેણાંક વિસ્તારોમાં લટાર મારતા આવતા હોવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે જ અમરેલી જીલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થતા ખોરાકની શોધમાં સિંહો સહીત અન્ય વન્યજીવો આસપાસના રહેણાંક વિસ્તારોમાં લટાર મારતા આવતા હોવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આ તમામ વચ્ચે  અમરેલીના ધારી નજીક સુપ્રસિદ્ધ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણમાં  સિંહો મારણની મિજબાની માણતો વિડીઓ વાઈરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે  વિશ્વ પ્રસિદ્ધ એશિયાટિક લાયન ની સંખ્યામાં અને સંરક્ષણ માં વધારો કરવા હેતુ રાજ્ય સરકાર દ્વારા વિવીધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેના પગલે પાછલા વર્ષોમાં રાજ્યમાં સિંહો ની સંખ્યામાં વધારો થયો છે પરંતુ વન્ય વિસ્તારોમાં થઇ રહેલા માનવીય અતિક્રમણ ના લીધે ખોરાકની શોધમાં સિંહો સહીત અન્ય વન્યજીવો આસપાસના રહેણાંક વિસ્તારોમાં લટાર મારતા આવતા હોવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: