34 C
Ahmedabad
Tuesday, May 17, 2022
spot_img

Latest Posts

જસદણ યાર્ડમાં મગફળી ઉતારવા લાંબી લાઈનો લાગી

  • જસદણ નવા યાર્ડમાં જણસ ઉતારવા લાગી લાંબી લાઈનો
  • માલ ઉતારવાની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને કરવો પડે છે મુશ્કેલીઓનો સામનો
  • એક મોટા વેપારીનો માલ પડી રહ્યો હોવાથી નથી ઉતરી રહ્યો ખેડૂતોનો માલ

જસદણના નવા માર્કેટિંગ યાર્ડની બહાર છેલ્લા બે દિવસથી જણસ ભરેલા વાહનોની 2 કી.મી. સુધીની લાંબી લાઈનો લાગી ગઈ છે. પરંતુ આ લખાય છે ત્યાં સુધી યાર્ડ દ્વારા ખેડૂતોનો માલ ઉતારવાની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જસદણ યાર્ડની બહાર છેલ્લા બે દિવસથી ખેડૂતો કોરોના મહામારી વચ્ચે અને બળબળતા તાપ વચ્ચે ભૂખ્યા-તરસ્યા શેકાતા હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.

આવું થવાનું કારણ એ જાણવા મળ્યું હતું કે, યાર્ડમાં જે ખરીદી થાય છે તેમાં એક મોટા વેપારીનો જ 90 ટકા માલ પડ્યો હોવાથી અન્ય ખેડૂતોનો માલ ઉતરી શક્યો ન હોવાનું તેમજ તે વેપારીને માલ ભરવા માટે ટ્રકની વ્યવસ્થા થઈ ન હોવાથી તેનો ભોગ ખેડૂતો છેલ્લા બે દિવસથી બની રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી જસદણ યાર્ડના જવાબદારો દ્વારા વહેલી તકે ખેડૂતોનો માલ યાર્ડમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી બે દિવસથી લાચાર બનેલા ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી.

આ અંગે ખેડૂત મગનભાઈ જતાપરા એ જણાવ્યું હતું કે અમે બે દિવસથી ચણા લઈને લાઈનમાં ઉભા છીએ અને યાર્ડની અંદર માલ ઉતારવાની પૂરી વ્યવસ્થા નથી. વેપારીઓનો માલ પડ્યો છે તોય એ લોકો એમ કહે છે અમારે ગાડીઓ નથી. અમે બે દિવસથી હેરાન થઈએ છીએ અને અહિયાં પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા યાર્ડ દ્વારા કરાઈ નથી. અમારે બે દિવસથી ટ્રેક્ટરના ભાડા ચડે છે તો આમાં અમે ખેડૂતોને શું કરવું.

આ અંગે યાર્ડના સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયા એ જણાવ્યું હતું કે યાર્ડમાં જે ખરીદી થાય છે તેમાં એક મોટા વેપારી 90 ટકા માલની ખરીદી કરે છે. પરંતુ તેઓને ટ્રક માટેની વ્યવસ્થા થયેલ ન હોવાથી ટ્રક નહી મળતા અને માલ નહી ઉપડતા આવી પરિસ્થિતિ થવા પામેલ છે. ખેડૂતો બે દિવસથી હેરાન થાય છે જેથી યાર્ડની બાજુમાં નવી જમીન લેવાની વાત છે અને તેની કાર્યવાહી યાર્ડ તરફથી હાલ ચાલી રહી છે. આવતી કાલે યાર્ડની મીટીંગ છે અને આની કદાચ ચર્ચા પણ થશે. આ ખેડૂતો બે દિવસથી હેરાન થાય છે એટલે યાર્ડ તરફથી શક્ય તેટલી સગવડતા આપવી જ પડે અને આપવાની જવાબદારી અમારી છે.

હરેશ તેરૈયા લાઈવ ગુજરાત ન્યુઝ જસદણ

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com