23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોના હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધો મોટો નિર્ણય

  • દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોના હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધો મોટો નિર્ણય
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે દિલ્હીની સ્થિતિને લઈને યોજાઈ બેઠક
  • રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ કરાયું બંધ

દિલ્હી માં ખેડૂતો ની ટ્રેક્ટર રેલી થયેલી હિંસા અને ઝંડો ફરકાવવા ની ઘટનાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગંભીરતાથી લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવ્યા બાદ કેન્દ્રએ તત્કાલ દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોના હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સ્થિતિને જોતા દિલ્હી અને બોર્ડર એરિયા પર CRPFની 10 કંપનીઓએ તહેનાતી કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે દિલ્હીની સ્થિતિને લઈને બેઠક થઈ હતી. આ બેઠકમાં લગભગ બે કલાક સુધી ચાલી. બેઠક દરમિયાન IBના નિર્દેશક અને ગૃહ સચિવ સહિત તમામ ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં સ્થિતિની સમીક્ષા પછી અનેક સંવેદનશીલ સ્થાનો પર વધુ ફોર્સ તહેનાત કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ ગુપ્તચર એજન્સીઓના અનુમાન મુજબ હજુ હિંસા વધુ ઉગ્ર થશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: