23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની રેકૉર્ડ ઊંચાઈ પર ખુલ્યા બજાર

  • સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની રેકૉર્ડ ઊંચાઈ પર ખુલ્યા બજાર
  • શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 54,210.15 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 16,236.65 ની પાર
  • સેન્સેક્સ 0.68 અને નિફ્ટીમાં 0.61 ટકાની ઊપર મજબૂતી જોવા મળી

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા હતા . શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 54,210.15 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 16,236.65 ની પાર થયો હતો . સેન્સેક્સ 0.68 અને નિફ્ટીમાં 0.61 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવ્યો હતો.  સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં મળ્યું હતું . બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ પણ  0.43 ટકાની મજબૂતીની સાથે દેખાઈ  હતી , જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.64 ટકા વધીને કારોબાર થવા પામ્યો હતો . બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 367.24 અંક એટલે કે 0.68 ટકાના વધારાની સાથે 54190.60 ના સ્તર પર કારોબાર કર્યો હતો . જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 99.20 અંક એટલે કે 0.61 ટકા ઉછળીને 16230 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા . ડૉલરની સરખામણીમાં રૂપિયાએ શરૂઆત આજે ​​મજબૂતી સાથે થઇ છે. રૂપિયો આજે 25 જૂનના ઉપરી સ્તર પર જોવા મળી રહ્યો છે. ડૉલર સામે રૂપિયો આજે 11 પૈસાની મજબૂતી સાથે 74.28 ની સામે 74.17 ના સ્તર પર ખુલ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: