34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની

  • શિનોર તાલુકાના અવાખલ ગામના ખેડૂતે મહામહેનતે ઉગાડ્યો પાક
  • 100 રૂપિયે કિલોના ભાવના ટામેટા હવે થયા ૫ થી ૬ રૂપિયે
  • ટામેટા સસ્તા થતા ટામેટાના પાક નું વાવેતર હવે બોજારૂપ બન્યું
  • ખેતરમાંથી વીણી અને માર્કેટમાં લઈ જવાની મજૂરીપણ પડે છે મોંઘી

એક સમય હતો જયારે માર્કેટમાં ૧૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાતા ટામેટાં હાલ ૫ થી ૬ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. ત્યારે શિનોર તાલુકાના અવાખલ ગામના ખેડૂતે મોંઘા ભાવે બિયારણ લાવી મહા મહેનતે પકવેલા ટામેટાંના ભાવોમાં ઘટાડો થતાં હવે અવાખલ ગામે ટામેટા પકવતા ખેડૂત માટે ટામેટાના પાક નું વાવેતર હવે  બોજારૂપ બની જવા પામ્યું છે. ટામેટા હાલ એટલા સસ્તા થઈ ગયા છે કે તેને ખેતરમાંથી વીણી અને માર્કેટમાં લઈ જવાની મજૂરી પણ ઘણી મોંઘી પડી રહી છે.થોડા સમય અગાઉ ટામેટાં ના ભાવ તેના કલરની જેમ જ લાલચોર થયાં હતાં અને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહ્યા હતા.પરંતુ સમય જતાં હાલ ટામેટાં ના ભાવ ૫ થી ૬ રૂપિયા કિલોના ભાવે માર્કેટમાં વેચાઈ રહ્યા છે.જેના કારણે અવાખલ ગામના ટામેટા પકવતા ખેડૂત ને ટામેટા ના પાકમાં મોટું નુક્શાન સહન કરવાનો વારો આવ્યો છે.

  • રાજેશ વસાવા લાઈવ ગુજરાત ન્યુઝ શિનોર

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com