34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

ખેડૂત આંદોલનને લઇ આવ્યા મોટા સમાચાર

  • ખેડૂત આંદોલનને લઇ આવ્યા મોટા સમાચાર
  • રાકેશ ટિકૈતે ખેડૂત અંદોલનને લઇ કર્યા આદેશ   
  • કૃષિ કાયદા પાછા નહીં લેવાય ત્યાં સુધી ખેડૂતો સરહદેથી હટશે નહીં : ટિકૈત
  • ત્રણેય કાયદા રદ્દ કરી દો અને એમએસપી પર કાયદો બનાવી દો : ટિકૈત

છેલ્લા ૬ મહિનાથી ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કૃષિ બીલને રદ્દ કરવા માંગ કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો આમને સામને આવી ગયા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ ફરી એક વખત કહી દીધું છે કે જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદા પાછા નહીં લેવાય ત્યાં સુધી ખેડૂતો દિલ્હી સરહદેથી હટશે નહીં અને ઘરે પાછા નહીં જાય.

એક તરફ દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે દિલ્લી ખાતે ખેડૂતો છેલ્લા ૬ મહિનાથી કૃષિ બીલ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. કૃષિ બીલ રદ્દ કરાવવા ખેડૂતો દિલ્લી બોર્ડર ખાતે ધરણા પર બેઠેલા છે. ન સરકાર પાછી હટવા તૈયાર છે ન ખેડૂતો પીછેહટ કરવા તૈયાર નથી. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ ફરી એક વખત કહી દીધું છે કે જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદા પાછા નહીં લેવાય ત્યાં સુધી ખેડૂતો દિલ્હી સરહદેથી હટશે નહીં અને ઘરે પાછા નહીં જાય. રાકેશ ટિકૈતે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ખેડૂતો દિલ્હીની સરહદને છોડવાના નથી, ખેડૂતો એક જ શરતે પાછા ફરશે, ત્રણેય કાયદા રદ્દ કરી દો અને એમએસપી પર કાયદો બનાવી દો.’ ત્યારે તેમણે બીજા ટ્વીટમાં કહ્યું હતું કે ‘આ આંદોલનમાં દેશભરના ખેડૂતો એકજૂટ છે, દવાઓની જેમ અનાજનું કાળાબજાર નહીં થવા દઈએ.’ વધુમાં તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે જો ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવી દઈશું .

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com