34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

ઓક્સિજન ભરેલી ટેન્કર ગાયબ અને પછી થયો ખુલાસો

  • ઓક્સિજન ભરેલી ટેન્કર ગાયબ અને પછી થયો ખુલાસો
  • રાજ્ય દ્વારા રોજના 1000 ટન  ઓક્સિજનની કરવામાં આવે છે માંગ
  • આંધ્રપ્રદેશમાં પણ હોસ્પિટલોને જરુરિયાત પ્રમાણે ઓક્સિજન મળી રહ્યો નથી
  • સમય પર ટેન્કર નહીં પહોંચતા 400 દર્દીઓના જીવ જોખમમાં આવી ગયા હતા

હોસ્પિટલોમાં ઓક્સિજન વગર દર્દીઓ તડપી રહ્યા છે અને બીજી તરફ ઓક્સિજન ભરેલી ટેન્કર લાપતા થઈ જતા 400 દર્દીઓના જીવ જોખમમાં આવી ગયા હતા. આંધ્રપ્રદેશમાં પણ હોસ્પિટલોને જરુરિયાત પ્રમાણે ઓક્સિજન મળી રહ્યો નથી. રાજ્ય દ્વારા રોજના 1000 ટનઓક્સિજનની માંગ કરવામાં આવે છે અને 500 મેટ્રિક ટન જ ઓક્સિજન મળે છે. નોંધનીય છે કે ઓરિસ્સાથી આંધ્રપ્રદેશના વિજયવાડાની સરકારી હોસ્પિટલ માટે ઓક્સિજન લઈને નીકળેલુ ટેન્કર લાપતા થઈ ગયું હતું. સમય પર ટેન્કર નહીં પહોંચતા 400 દર્દીઓના જીવ જોખમમાં આવી ગયા હતા. પોલીસ પણ ટેન્કરનો પતો મેળવી શકી નહોતી. તે દરમિયાન તમામ પોલીસ અધિકારીઓને ટેન્કરની શોધ કરવા માટે આદેશ અપાયા હતા. એ પછી ખબર પડી હતી કે, ઓક્સિજન ભરેલી ટેન્કર એક ધાબા પાસે પાર્ક થયેલી હતી. ટેન્કર લઈને સંખ્યાબંધ ફેરા મારી ચુકેલો ડ્રાઈવર થાકી ગયો હતો અને તેણે ધાબા પાસે ટેન્કર પાર્ક કરી દીધી હતી. એ પછી પોલીસે ગ્રીન ચેનલ બનાવીને ટેન્કર હોસ્પિટલ સુધી પહોંચી હતી. જો ટેન્કર ને પહોંચવામાં હજી થોડુ મોડુ થયુ હોત તો ઘણાં લોકો એ જીવ ગુમાવ્યો હોત.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com