8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

જૂનાગઢની ભેસાણ તાલુકા પંચાયતનું નવું બજેટ સર્વાનુમતે પસાર કરાયું

  • જૂનાગઢ ભેસાણ તાલુકા પંચાયતનું સર્વાનુમતે પસાર કરાયું અંદાજપત્ર
  • પ્રમુખ-ઉપપ્રમુખ અને કમિટીના અન્ય 16 સભ્યો રહ્યા હાજર
  • 14 લાખ 43 હજાર રૂપિયાનું રજુ કર્યું બજેટ 

ભેસાણ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા નવનિયુક્ત પ્રમુખ રમાબેન ત્રાપસીયા, ઉપપ્રમુખ રવજીભાઈ ઠુમ્મર અને તાલુકા પંચાયત કમિટીના અન્ય 16 સભ્યોએ 14 લાખ 43 હજાર રૂપિયાનું બજેટ રજુ કર્યું હતું. આ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં તાલુકા પંચાયતોના વિકાસ માટે ફળવાતી ગ્રાન્ટૉમાં જિલ્લા આયોજનમાં આવતી એક કરોડની ગ્રાન્ટ અને એટીવીટીની એક કરોડની તેમજ 14માં નાણાંપંચની ગ્રાન્ટ પણ સરકાર તરફથી ફાળવવામાં આવતી હોય છે. આ ગ્રાન્ટ તાલુકા પંચાયતની કારોબારી સમિતિ તેમજ ન્યાય સમિતિની જનરલ બોર્ડમાં સમિતિની રચના કરી તાલુકાના રોડ, રસ્તા પાણી તેમજ વિકાસના જેવા કામોમાં  ફાળવવામાં આવતી હોય છે.

  • વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ લાઈવ ગુજરાત ન્યુઝ જૂનાગઢ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: