23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

૨૭ સપ્ટેમ્બરથી શરુ થશે વિધાનસભાનું ચોમાસું સત્ર

  • 2 દિવસનું મળશે વિધાનસભા સત્ર: પ્રદીપસિંહ જાડેજા
  • 27 સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર મળશે: પ્રદીપસિંહ જાડેજા
  • વિધાનસભાનું 27 સપ્ટેમ્બરથી મળશે ટૂંકાગાળાનું સત્ર
  • 2 દિવસના સત્રમાં 4 સરકારી બિલ રજૂ થશે: પ્રદીપસિંહ

આગામી મહીને ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે.બુધવારે યોજાયેલ કેબીનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે આગામી મહીને ટૂંકા ગાળાનું સત્ર યોજાશે.૨૭ સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે.જે ૨ દિવસનું રહેશે. બે દિવસીય સત્રમાં ૪ સરકારી બીલ રજુ કરવામાં આવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: