12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

લોકડાઉનની અસર હવે ગુજરાતના એસટી વિભાગ પર જોવા મળી

  • કોરોના સંક્રમણ વધતા અનેક રાજ્યોએ કરી લોકડાઉનની જાહેરાત
  • અનેક રાજ્યોમાં લોકડાઉન હોવાથી એસટી બસના સંચાલન પર ગંભીર અસર
  • બોર્ડરો સીલ કરાતા એસટી બસને અન્ય રાજ્યમાં નથી મળતો પ્રવેશ

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના સંક્રમણની ચેઈનને તોડવા અનેક રાજ્યોએ લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. ૧૦ મેથી અનેક રાજ્યોમાં લોકડાઉનની અમલી શરૂ થઇ ગઈ છે. કોરોના કેસો વધતા તમિલનાડુ, મિઝોરમમાં પણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે, તે ઉપરાંત રાજસ્થાનમાં પણ ૧૪ દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશમાં જતી એસટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવ્યું છે. અનેક રાજ્યોએ એસટી બસ સેવા પર પ્રતિબંધ મૂકી દેતા ગુજરાત એસટી બસ સેવા પર પડી છે. બસ રૂટો બંદ થતા આવક પર સીધી અસર જોવા મળી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: