12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

અંકલેશ્વર તાલુકા પંચાયતની વાર્ષિક બજેટની પ્રથમ સામાન્ય સભા યોજાઈ

  • અંકલેશ્વર તાલુકા પંચાયતની વાર્ષિક બજેટની પ્રથમ સામાન્ય સભા યોજાઈ
  • ૧૬ કરોડ ૫૩ લાખ ઉપરાંતના વિકાસના કામો અંગે બેઠકમાં કરાઈ ચર્ચા
  • નવનિયુક્ત પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષનું સદસ્યોએ કર્યું સ્વાગત

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના નવનિયુકત પ્રમુખ અરવિંદ પટેલ અને કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલની અધ્યક્ષતા હેઠળ વાર્ષિક બજેટની સામાન્ય સભા યોજાઈ હતી. મિટિંગમાં તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બજેટ અંગેની વાર્ષિક પ્રથમ સામાન્ય સભામાં 16 કરોડ 53 લાખ ઉપરાંતના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત નવનિયુક્ત પ્રમુખ અરવિંદ પટેલ અને કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલનું સદસ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ અંકલેશ્વર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: