34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ ભારતમાં ‘યલો ફંગસ’નો નોંધાયો પ્રથમ કેસ

 • બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ ભારતમાં  ‘યલો ફંગસ’નો નોંધાયો પ્રથમ કેસ
 • ગાઝીયાબાદમાંયલો” ફંગસનો નોંધાયો પ્રથમ કેસ  
 • “યલો” ફંગસના લક્ષણને “મુકોર સેપ્ટિકસ” નામ આપવામાં આવ્યું

કોરોનાના કહેરની વચ્ચે બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસનો કહેર પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે યલો ફંગસ નો પણ પ્રથમ કેસ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં યલો ફંગસનો પ્રથમ કેસ જોવા મળ્યો છે. માહિતી અનુસાર યલો ફંગસ,  બ્લેક અને વ્હાઇટ ફંસગ કરતાં પણ વધારે ખતરનાક છે. તેમજ તેના  લક્ષણને મુકોર સેપ્ટિકસ (યલો ફંગસ)નું નામ આપવામાં આવ્યું છે.

બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ હવે યલો ફંગસ નામની બીમારી એ પગપેસારો કર્યો છે. જાણકારી અનુસાર યલો ફંગસ,  બ્લેક અને વ્હાઇટ ફંસગ કરતાં પણ વધારે ખતરનાક છે.   

તેમજ માહિતી અનુસાર ગાઝિયાબાદમાં યલો ફંગસનો કેસ સામે આવ્યો છે. જેમાં દર્દીની ઉંમર 34 વર્ષ છે અને તેને પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત તેને ડાયાબિટીસની બિમારી પણ છે. યલો ફંગસ અંગે વધુ મળતી માહિતી અનુસાર આ એક ઘાતક બીમારી છે. કારણ કે તે આંતરિક રીતે થાય છે. વધુમાં તેના લક્ષણોમાં મુજબ સુસ્તી, ભુખ ઓછી લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને વજન ઘટી જવું. તેમજ જેમ જેમ તે આગળ વધે છે, તેમ તેમ તે ઘાતક થતું જાય છે. ઘામાંથી પરું નીકળવું અને ઘા ધીમે ધીમે રૂજ આવે.  આ મહામારી આગળ ડોક્ટરની સલાહ છે કે આ ગંભીર છે અને તમને એમાંથી કોઈપણ લક્ષણ જોવા મળે તો તરત જ તેની સારવાર શરૂ કરી દેવી. તેમજ તેની એકમાત્ર સારવાર amphoteracin b ઇન્જેક્શન છે. જે એક બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીફંગલ છે.

યલો ફંગસનું કારણ  :


ડોક્ટરોના જણાવ્યા અનુસાર યલો ફંગસ ફેલવાવનું કારણ સ્વચ્છતા ન હોય. તેમજ આ રોગ વધુ ન ફેલાય તે માટે પોતાના ઘરમાં અને આસપાસ સ્વચ્છતા રાખવી.કેમકે સ્વચ્છતા રાખવી જ આ બેક્ટેરિયા અને ફંગસનો વિકાસ રોકવામાં મદદ કરશે. વાસી ખોરાકનો બને એટલો ઝડપથી નાશ કરવો જોઈએ.

કેવી રીતે બચાવ કરશો


ઘરમાં ભેજ કેટલો છે એ પણ મહત્ત્વપૂર્ણ છે જેને માટે સમયાંતરે માપવું જોઈએ અને જો વધારે ભેજ હોય તો તે બેક્ટેરિયા અને ફંગસને વિકસવામાં મદદ કરી શકે છે. ભેજનું યોગ્ય પ્રમાણ 30થી 40 ટકા છે. વધારે પડતો ભેજ હોવાની તુલનામાં ઓછા ભેજનો સામનો કરવો સહેલું છે. પાણીની ટાંકીમાં ભેજ ઘટાડવા અને સારી પ્રતિકારક સિસ્ટમ પણ તેની વધવાની સંભાવના ઘટાડી શકે છે

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

 • https://batve.com/cheapjerseys.html
 • https://batve.com/cheapnfljerseys.html
 • https://batve.com/discountnfljersey.html
 • https://booktwo.org/cheapjerseysfromchina.html
 • https://booktwo.org/wholesalejerseys.html
 • https://booktwo.org/wholesalejerseysonline.html
 • https://bjorn3d.com/boutiquedefootenligne.html
 • https://bjorn3d.com/maillotdefootpascher.html
 • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
 • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
 • https://www.djtaba.com/cheapnbajersey.html
 • https://www.djtaba.com/wholesalenbajerseys.html
 • http://unf.edu.ar/classicfootballshirts.html
 • http://unf.edu.ar/maillotdefootpascher.html
 • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
 • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
 • https://jkhint.com/cheapnfljersey.html
 • https://jkhint.com/wholesalenfljerseys.html
 • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
 • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
 • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
 • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
 • https://shoppingntoday.com/maillotdefootpascher.html
 • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
 • https://thetophints.com/maillotdeclub.html
 • https://thetophints.com/maillotdeenfant.html
 • https://thetophints.com/maillotdefootpascher.html
 • http://world-avenues.com/maillotdefemme.html
 • http://world-avenues.com/maillotdefootenfant.html
 • http://world-avenues.com/maillotdefootpascher.html
 • https://bahamaspetpassport.com
 • https://bakery.ro
 • http://bakhai.vn
 • http://balashiha-web.ru
 • https://baldosasartesanales.cl
 • https://baliwaterproof.com
 • https://balneo.co.uk
 • https://baltichandball.net
 • https://bamorabi.com
 • https://bangaloreinternationalacademy.co.in
 • https://banglachotigalpo.com
 • https://banglafoods.in
 • https://bankingscience.com
 • https://banner-designer.co.uk
 • https://banneredgemedia.com
 • https://bannltd.com
 • https://barambaye.online
 • https://barcaacademy.nl
 • https://barfunfun.com
 • http://barnoos.ir
 • https://barnstonvillage.co.uk
 • http://barroscastro.adv.br
 • http://basicboard.se
 • https://basketsandcarts.com
 • http://bassiknou.info
 • http://batidorashop.com
 • http://bauchweg2000.de
 • https://bawater.co.uk
 • http://bayrakcitravel.com
 • http://bbcc-bda.com