26 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

કોર્ટે રાજ કુન્દ્રાને મોકલ્યો 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં

  • કોર્ટે રાજ કુન્દ્રાને મોકલ્યો 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં  
  • કોર્ટે ના આપી રાજ કુન્દ્રાને રાહત
  • રાજ કુન્દ્રાના વકીલે જામીન માટે કરી હતી અરજી

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિવાદોમાં ફસાયા છે. રાજ પર અનેક ગંભીર આરોપ લાગ્યા છે. તેના પર અશ્લિલ ફિલ્મો બનાવવા અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો આરોપ છે. અને આજે કોર્ટે રાજને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો  છે.

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિવાદોમાં ફસાયા છે. રાજ પર અનેક ગંભીર આરોપ લાગ્યા છે. તેના પર અશ્લિલ ફિલ્મો બનાવવા અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો આરોપ છે.આ કેસમાં રોજે રોજ નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. અને રાજને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. અને પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને જરાય રાહત મળે તેવું લાગતું નથી. આજે કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. રાજ કુન્દ્રાને કોર્ટે 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. રાજ કુન્દ્રાના વકીલે જામીન માટે અરજી કરી છે. જામીન અરજીનો આધાર એ છે કે તપાસ ખતમ થઈ ગઈ છે અને  રાજને જામીન મળવા જોઈએ.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: