Tag: #SAURASTRA

૬૧ દિવસથી બંધ સોમનાથ મંદિર ૧૧ જુનથી દર્શનાર્થીઓ માટે ખુલશે

૬૧ દિવસથી બંધ સોમનાથ મંદિર ૧૧ જુનથી દર્શનાર્થીઓ માટે ખુલશે સવારે ૦૭:૩૦ થી ૧૧:૩૦ કલાક અને ૧૨:૩૦ થી ૦૬:૩૦ કલાક ...

Read more

ક્રિકેટરની પત્ની આવ્યા મદદે

રિવાબા જાડેજા દ્વારા અતિ સેવાકીય અને પ્રશંસનીય કામગીરી સામે આવીક્રિકેટરની પત્ની વાવાઝોડા અસરગ્રસ્ત અને કોરોના ગ્રસ્ત લોકોની કરી રહ્યા છે ...

Read more

તાઉતે વાવાઝોડાની અસરને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉના તાલુકાની મુલાકાતે

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉના તાલુકાની મુલાકાતે   ગરાળ ગામના લોકોએ મુખ્યમંત્રી સમક્ષ ઠાલવી પોતાની વેદનાતાઉતે વાવાઝોડાએ ઉના તાલુકાને આશરે 10 વર્ષ ...

Read more

તાઉતે વાવાઝોડા એ ગીર સોમનાથ જિલ્લામાં વિનાશ વેર્યો

તાઉતે  વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં વેર્યો વિનાશખેડૂતો નાં કેસરનાં બગીચાઓમાં 90 ટકા કેરી ખરી પડીગીર સોમનાથ જિલ્લામાં કરોડોનું થયું નુકશાનપૂર્વમંત્રી ...

Read more

તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથમાં સર્જ્યો વિનાશ

તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથમાં સર્જ્યો વિનાશગીર સોમનાથ નજીક બે બોટમાં ફસાયા 8 ખલાસીઓભીડીયા બંદરમાં ફસાઈ હતી બે ફિશિંગ બોટ  માછીમારો ...

Read more

વાવાઝોડાની સંભાવનાને લઇ ભાવનગર તંત્ર બન્યું એલર્ટ

વાવાઝોડાની સંભાવનાને લઇ ભાવનગર તંત્ર બન્યું એલર્ટકચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે થઇ શકે છે વાવાઝોડાની અસરસાગરખેડુઓને દરિયો ન ખેડવા કરાયા આદેશ ...

Read more

૭૫ વર્ષના દાદીએ લીધી કોરોના વેક્સિન

જેતપુરમાં રહેતા ૭૫ વર્ષના દાદીએ લીધો વેક્સિનનો ડોઝ  પગમાં તકલીફ હોવાથી બળદગાડીમાં બેસી પહોચ્યા વેક્સિનેશન સેન્ટર તકલીફ હોવાના કારણે તેઓ ...

Read more

કેશોદમાં રાસાયણીક ખાતરમાં ભાવ વધારાના પગલે ખેડૂતોમાં રોષ

રાસાયણીક ખાતરમાં ભાવ વધારાના પગલે ખેડૂતોમાં રોષ   મગફળીના બિયારણમાં પણ સબસીડી નાબૂદ કરાતાં ખેડૂતોમાં રોષ  ખેડુતોને કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ ...

Read more

જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મ્યુકોમાઈક્રોસિસ સારવાર માટે સુવિધા ઉભી કરાઈ

મ્યુકોમાઈક્રોસિસના દર્દીઓ માટે જી.જી. હોસ્પિટલ ખાતે ૭૪ બેડની અત્યાધુનિક સુવિધાજામનગરની જી.જી. હિસ્પિટલમાં હાલ કુલ ૩૯ દર્દીઓ લઇ રહ્યા છે સારવારતાત્કાલિક ...

Read more

કોરોના સંક્રમણ વધતા ચોટીલા ચામુંડા માતાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવાયો નિર્ણય

કોરોના સંક્રમણ વધતા ચોટીલા ચામુંડા માતાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવાયો નિર્ણય ચામુંડા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે આગામી તારીખ 20મે સુધી ...

Read more
Page 1 of 5 1 2 5

Recent News

  • Trending
  • Comments
  • Latest