34 C
Ahmedabad
Tuesday, May 17, 2022
spot_img

Latest Posts

સુંદરલાલ બહુગુણાનુ કોરોનાથી નિધન

  • સુંદરલાલ બહુગુણાનુ કોરોનાથી નિધન
  • ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું અવસાન
  • 1970માં વૃક્ષો કાપવાના વિરોધમાં કર્યું હતું ચિપકો આંદોલન
  • ચિપકો આંદોલન બાદ વૃક્ષો કાપવા પર 15 વર્ષની રોક લગાવામાં આવી હતી

ચિપકો આંદોલનના નેતા અને પર્યાવરણ પ્રેમી સુંદરલાલ બહુગુણાનું 94 વર્ષની વયે કોરોનાથી નિધન થયું હતું. સંક્રમિત થયા બાદ તેમણે ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબિયત લથડતા તેઓને વેન્ટીલેટર રાખવામાં આવ્યા હતા. જ્યાં તેઓ કોરોનાથી હારી ગયા હતા.

આપણા દેશે એક જાણીતા પર્યાવરણવીદ્દને ગુમાવ્યા છે. કોરોનાની સાથે તેમણે ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો. આ બાદ તબિયત લથડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જયારે ડોકટરો તેમના ડાયાબિટીસ અને ઓક્સિજન લેવલને બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ તેમને કોઈ સફળતા મળી નહોતી.અને આખરે તે કોરોના સામે જંગ હરી ગયા હતા. અત્રે એ નોંધપાત્ર છે કે સુંદરલાલ બહુગુણાએ 1970માં વૃક્ષોની કાપણીનો વિરોધ કરવા માટે ચિપકો આંદોલનની શરુઆત કરી હતી. 1974માં જે સમયે વૃક્ષો કાપવા માટે કોન્ટ્રાક્ટરો પહોંચ્યા હતા. ત્યારે બહુગુણા અને તેમના સહયોગીઓએ વૃક્ષોને ભેટીને ઉભા રહ્યા હતા. આ આંદોલને આખા દેશનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તેમણે તે વખતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને 15 વર્ષ સુધી વૃક્ષો નહીં કાપવા માટે વિનંતી કરી હતી. એ પછી વૃક્ષો કાપવા પર 15 વર્ષની રોક લગાવામાં આવી હતી. 1980માં બહુગુણાએ હિમાલયની 5000 કિલોમીટરની યાત્રા કરી હતી. આ ઉપરાંત પીએમ નરસિંહરાવના શાસનમાં તેમણે ટિહરી ડેમના વિરોધમાં દોઢ મહિના સુધી ભૂખ હડતાળ પણ કરી હતી. જોકે 2004માં બંધનુ કામ ફરીથી  શરુ કરાયુ હતુ.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com