- મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન
- ધોરણ-12ની પરીક્ષા લેવાશે જ: રુપાણી
- પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી લેવાશે
પાલનપુરની મુલકાતે ગયેલા મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું ધોરણ 12 ની લેવામાં આવશે જ.હજુ ધોરણ 12 ની પરીક્ષા ને સમય છે આવનારી પરિસ્થિતિ જોઈ નિર્ણય લેવાશે .અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ઘોરણ -૧૦ ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.
કેમેરામેન- સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી લાઈવ ગુજરાત ન્યુઝ પાલનપુર