34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

જેતપુરના વડાસડા ગામમાં સ્વયંભુ લોકડાઉન

  • રાજ્યમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • જેતપુરના વાડાસડા ગામે કરી સ્વયંભુ લોકડાઉનની જાહેરાત 
  • લોકડાઉન દરમ્યાન માત્ર જીવન જરૂરીયાતની દુકાનો જ રહેશે ખુલ્લી
  • સંક્રમણ રોકવા ગામના લોકો કરી રહ્યા છે પ્રયાસ

રાજ્ય ભરમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ સામે આવી રહ્યું છે. અને હવે કોરોનાના કેસો નાના નાના ગામડાઓમાંથી પણ સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા કોરોનાની ચેઈન તોડવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોરોનાને રોકવા ૨૦ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દીધો છે તે ઉપરાંત કોરોના સંક્રમણ રોકવા અનેક પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ અને જેતપુરના ગામડાઓમાં પણ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. જેતપુર તાલુકાના વાડાસડા ગામ પણ સ્વયંભૂ લોકડાઉન પાળશે. સ્વયંભુ લોકડાઉનને પગલે ગામના તમામ બજારો, દુકાનો તેમજ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા છે. વાડાસડા ગામ દ્વારા આગામી ૬ દિવસ માટે સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામા આવી છે. તે ઉપરાંત લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. સાથે સાથે ગામની અંદર બહારના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવા માટે ની મનાઈ ફરમાવવામાં આવી છે. 1600 થી 2000ની વસ્તી ધરાવતા નાના એવા વાડાસડા ગામમાં 25 જેટલા કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. અને 2 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જેના પગલે ગામ લોકોએ સજાગ થઇને કોરોનાની ચેઈન તોડવા માટે સ્વયંભૂ લોકડાઉન કર્યું છે. જયારે આરોગ્યની ટિમ પણ હાલ ઘરે ઘરે સર્વે કરી રહી છે.

હરેશ ભાલીયા લાઈવ ગુજરાત ન્યુઝ જેતપુર

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com