24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

વાવાઝોડાને લઇ અનેક ટ્રેનો રદ્દ કરાઈ

  • વાવાઝોડાને પગલે અનેક ટ્રેનો કરાઈ રદ્દ  
  • સાવચેતીના ભાગ રૂપે પશ્ચિમ રેલ્વે રદ્દ કરી ટ્રેન
  • ૧૬ મેથી ૧૯ મે સુધી કુલ ૫૩ ટ્રેનો કરાઈ રદ્દ

તૌક્તે વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠા પર ટકરાવાની સંભાવના હવામાન વિભાગે કરી છે. વાવાઝોડાને લઇ અગમ ચેતીના ભાગ રૂપે સરકારે અનેક પ્રતિબંધો મૂકી દીધા છે. ત્યારે પશ્ચિમ રેલ્વે પણ સાવચેતીના પગલાને ધ્યાનમાં રાખી અનેક ટ્રેનો રદ્દ કરી દીધી છે. સલામતીના ભાગરૂપે ૧૫મીથી લઈને ૨૧મો મે સુધી ૫૩ ટ્રેનો રદ્દ કરી દીધી છે. ૧૬ મેના રોજ ૧૧ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, જયારે ૧૭ મે ના રોજ ૨૨ ટ્રેન, ૧૮ મેના રોજ ૧૩ ટ્રેનો અને ૧૯ મેના રોજ ૫ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ભુજ, વેરાવળ, પોરબંદર, ઓખા, ભાવનગર જતી ટ્રેનો રદ્દ કરવામાં આવી વાવાઝોડાની અસરને જોતા કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ પણ કરાઈ છે. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: