23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સેન્સેક્સ 589 અંક ઘટ્યો,નિફ્ટી 13635 પર બંધ

  • સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારો ઘટાડા સાથે થયા બંધ
  • સેન્સેક્સ 589 અંક ઘટીને 46286 પર બંધ થયો
  • નિફ્ટી 13635 પર બંધ

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારો ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ 589 અંક ઘટીને 46286 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 183 અંક ઘટીને 13635 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, M&M, ONGC, બજાજ ફિનસર્વ સહિત શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 4.10 ટકા વધી 830.50 પર કારોબાર કરી રહ્યો છે. M&M 2.35 ટકા વધી 783.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એક્સિસ બેન્ક, મારુતિ સુઝુકી, HUL, NTPC, ભારતી એરટેલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 1.74 ટકા ઘટી 659.20 પર કારોબાર કરી રહ્યો છે. મારુતિ સુઝુકી 1.32 ટકા ઘટી 7486.00 પર કારોબાર કરી રહ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: