34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

NTPCની ટનલમાં ફસાયેલા 39 વર્કર્સને બચાવવા રેસ્ક્યૂ ચાલુ

  • NTPC ટનલમાં 72 કલાકથી રેસ્ક્યૂ ચાલુ
  • અત્યાર સુધી 32 લોકોના મૃતદેહો મળ્યા છે
  • સેના અને BRO બનાવશે ચીન બોર્ડર તરફ જનારો પુલ

ચમોલીના તપોવન દુર્ઘટનાનો આજે ચોથો દિવસ છે. NTPCની ટનલમાં ફસાયેલા 39 વર્કર્સને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. લગભગ અઢી કિમી લાંબી આ ટનલનો મોટા ભાગનો ભાગ આપત્તિમાં આવેલા કાટમાળથી ભરાયેલો છે.

આર્મી, ITBP, NDRF અને SDRFની ટીમ પૂરી શક્તિથી રેસ્ક્યૂમાં લાગી ગઈ છે .એમ છતાં અત્યારસુધી માત્ર 120 મીટર ભાગની સફાઈ થઈ શકી છે.

વધુ મળતાં રીપોર્ટ મુજબ છેલ્લા ૩ દિવસથી ટનલમાં ફસાયેલા વર્કર્સ સામે હાઇપોથર્મિયા(શરીરનું તાપમાન સામાન્ય કરતાં ઓછું થઈ જવું) અને ઘટતાં ઓક્સિજન લેવલની સમસ્યા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં આપત્તિ પછી રેસ્ક્યૂના ત્રીજા દિવસે એટલે કે મંગળવારે વધુ 6 મૃતદેહ મળ્યા હતા. અત્યારસુધીમાં 32 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. સરકારના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના પછી 206 લોકો ગુમ થઈ ગયા છે, જેમાંથી 174 લોકોની હાલ પણ કોઈ જાણકારી મળી નથી.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com