34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

  • રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યો નિશાનો
  • ડિઝલના ભાવ વધારા અંગેના અહેવાલને ટ્વિટર પર કર્યો શેર
  • મે મહિના બાદ પેટ્રોલના ભાવમાં કુલ 36 વખત થયો છે વધારો
  • પેટ્રોલ ડીઝલના મામલે કોંગ્રેસ દ્વારા કેટલાક દિવસોથી થઇ રહ્યો છે વિરોધ
  • 11 જૂને પેટ્રોલ ડિઝલના ભાવ વધારા અંગે પાર્ટીએ તેની સામે કર્યા હતા દેશવ્યાપી દેખાવો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને પેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવનો મુદ્દે ઘેરી છે.રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને પેટ્રોલ ડિઝલના ભાવ વધારા અંગેના અહેવાલને ટ્વિટર પર શેર કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 100 રુપિયા પ્રતિ લિટર અને ડિઝલ 89.53 રુપિયા પ્રતિ લિટર પર પહોંચ્યુ છે તેવી આ અહેવાલની હેડલાઈન છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે,તમારી ગાડી પેટ્રોલ કે ડિઝલ પર ચાલતી હશે પણ મોદી સરકારની ગાડી ટેક્સની વસૂલાત પર ચાલી રહી છે.પેટ્રોલ ડિઝલના મામલે કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરાકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.11 જૂને પાર્ટીએ તેની સામે દેશવ્યાપી દેખાવો પણ કર્યા હતા.જોકે પેટ્રોલ ડિઝલના ભાવવધારાથી સામાન્ય માણસને રાહત મળતી દેખાઈ રહી નથી.આજે પેટ્રોલના ભાવમાં 31 થી 35 પૈસા પ્રતિ લિટર અને ડિઝલના ભાવમાં 15 થી 23 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.આજે થયેલા ભાવધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 100 રુપિયા પ્રતિ લિટર થઈ ચુકયો છે.આ સાથે જ દેશના ચારે મહાનગરમાં પેટ્રોલે ભાવ વધારાની સેન્ચુરી ફટકારી છે.મે મહિના બાદ પેટ્રોલના ભાવમાં કુલ 36 વખત વધારો થયો છે.પાંચ રાજ્યોમાં ચૂંટણી બાદ ભાવ વધારાનો જે સિલસિલો શરુ થયો હતો તે હજી પણ ચાલુ છે. 

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com