12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ફ્લોરિડાના એક મ્યૂઝિશ્યન પ્રિંસ મીડનાઈટએ અનોખા અંદાજમાં કાકાને આપી શ્રદ્ધાંજલિ

  • ફ્લોરિડાના એક મ્યૂઝિશ્યન પ્રિંસ મીડનાઈટએ અનોખા અંદાજમાં કાકાને આપી શ્રદ્ધાંજલિ
  • પ્રિંસ મીડનાઈટએ હાડપિંજરથી બનાવ્યું ગિટાર
  • હાડપિંજરથી બનેલું ગિટાર બન્યો ચર્ચાનો વિષય

દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈને કેટલી હદ સુધી પ્રેમ કરી શકે છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ ફ્લોરીડા ના એક સંગીતકારે તેમના કાકાને હંમેશા તેમની સાથે રાખવા માટે જે રીત અપનાવી છે તે દુનિયાભરમાં ચર્ચાઈ રહી છે. વધુ માહિતી મુજબ ફ્લોરિડાના એક મ્યૂઝિશ્યન પ્રિંસ મીડનાઈટ ના કેટલાક ફોટોસ અને વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકોને આ ગિટારની કહાની સાંભળીને વિશ્વાસ થતો નથી. હોઈ શકે છે કે સત્ય જાણીને તમને પણ વિશ્વાસ ના થાય. પ્રિંસ મીડનાઈટ પોતાના કાકાને ખૂબ પ્રેમ કરતો હતો.થોડા સમય પહેલા તેમનું નિધન થયું ત્યારે તેને તેમના કાકના હાડપિંજરનું ઈલેક્ટ્રીક ગિટાર બનાવી દિધુ.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: