23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી શકે છે કેવડિયા

  • 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી શકે છે કેવડિયા
  • 17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન પીએમ મોદીનો છે જન્મદિવસ
  • પ્રધાનમંત્રીના જન્મ દિવસે કેવડિયામાં નર્મદામાંની મહાઆરતી થાય એવી શક્યતા
  • નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું કરાયું નિર્માણ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા આરતીનો કરાશે પ્રારંભ
  • હરિદ્વાર અને વારાણસીમાં થતી આરતીઓ જેવી આરતી રોજ થશે નર્મદા ઘાટે
  • નર્મદા મૈયાની આરતી માટે હાલ તંત્ર એકદમ સજ્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિનાનો ૧૭ તારીખે ૭૧ વર્ષ પૂર્ણ કરશે ત્યારે તેઓ જન્મદિનના રોજ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.  ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ પ્રસિદ્ધ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી શકે છે.સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ મોદીના જન્મ દિવસે કેવડિયામાં નર્મદા માંની મહાઆરતી શરુ કરવામાં આવશે.નર્મદા કિનારે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે  નર્મદા આરતીનો પ્રારંભ કરાશે .જે રીતે હરિદ્વાર અને વારાણસીમાં પ્રતિદિન ઘાટ પર આરતી કરવામાં આવે છે તે જ  રીતે નર્મદા ઘાટે પર પણ દરરોજ આરતી થશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: