34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આજે થશે બાયપાસ સર્જરી

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આજે થશે બાયપાસ સર્જરી
  • તબિયત નાદુરસ્ત થતા આર્મી હોસ્પિટલમાં ખસેડાયા હતા સારવાર અર્થે
  • દિલ્હી સ્થિત એઇમ્સમાં આજે રાષ્ટ્રપતિને રિફર કરાયા
  • રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ અંગે આપવામાં આવી જાણકારી

ગઇકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત નાદુરસ્ત થયાં બાદ તેમને આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે દિલ્હી સ્થિત એઇમ્સમાં રાષ્ટ્રપતિને  ફરી રિફર કરાયા છે. જેની રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાણકારી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવેલ વધુ જાણકારી મુજબ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની   દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલ ખાતે બાયપાસ સર્જરી કરવામાં આવશે.  હોસ્પિટલના મેડિકલ બુલેટિનમાં જણાવાયું છે કે, ‘રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત સ્થિર છે. વધુ તપાસ માટે તેમને એઈમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) માં રિફર કરવામાં આવ્યા છે. ‘ આ અગાઉ હોસ્પિટલે શુક્રવારે મેડિકલ બુલેટિનમાં જણાવવામાં  આવ્યું હતું કે, “ભારતના રાષ્ટ્રપતિ ગઇકાલે સવારે છાતીની તકલીફ બાદ આર્મી હોસ્પિટલમાં આવ્યા હતા.” તે નિયમિત આરોગ્ય તપાસ અને સર્વેલન્સ હેઠળ છે.  

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com