34 C
Ahmedabad
Tuesday, May 17, 2022
spot_img

Latest Posts

અફીણના જથ્થા સાથે પોલીસે ખેડૂતને પકડી પાડ્યો

પાટણના શંખેશ્વર તાલુકાના ખેડૂતે કર્યું ગેરકાયદેસર રીતે અફીણનું વાવેતર

એસઓજીએ બાતમીના આધારે ખેડૂતના ખેતરમાં કરી હતી રેડ

એસઓજીએ રૂપિયા ૩૧.૭૩ લાખના જથ્થા સાથે ખેડૂતની કરી અટકાયત

પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

પાટણના શંખેશ્વર તાલુકાના જેસડા ગામના પાટિયા પાસે ચામુંડા ઓટો ગેરેજની પાછળના ભાગે એસઓજી પોલીસે છાપો માર્યો હતો૩. છાપો મારતા એસઓજી પોલીસે  જમીનમાં અફીણનું વાવેતર કરેલુ ખેતર પકડી પાડયું હતું. ખેતરમાંથી રૂપિયા 31.73 લાખના 317 કિલો અફીણના જથ્થા સાથે જેસડા ગામના ખેડૂતને પકડી પાડ્યો હતો.

પાટણના શંખેશ્વર તાલુકામાંથી એસઓજી પોલીસે ખેતરમાં વાવેતર કરેલ અફીણના જથ્થાને પકડી પાડ્યું હતું. પાટણ એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે  જેસડા ગામના ખેડૂત નરસંગ રથવીના ત્યાં રેડ કરી હતી. મળતી માહિતી મુજબ બાતમી મળતા એસઓજી પીઆઇ આર.કે અમીન અને પીએસઆઇ વી.આર ચૌધરીએ તેમની ટીમ સાથે બાતમી આધારે રેડ કરી હતી. રેડ કરતા ખેડૂતે તેના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં ગેરકાયદેસર રીતે અફીણના ડોડાના છોડનું વાવેતર મળી આવ્યું હતું. ગેરકાયદેસર રીતે અફીણના છોડનું વાવેતર મળતા એસઓજીએ નરસંગ રથવીને પકડી લીધો હતો. રૂપિયા 31,73,200નો 317 કિલો 320 ગ્રામ અફીણના જથ્થા સાથે પોલીસે ખેડૂતની ધરપકડ કરી હતી. આ અંગે શંખેશ્વર પોલીસ મથકે નરસંગ રથવી સામે એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

યશ દરજી લાઈવ ગુજરાત ન્યુઝ, પાટણ

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com