24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

  • પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે
  • તાજેતરમાં ચાલી રહેલી  કોરોનાની સ્થિત અને વેક્સિનને લઈને કરી શકે છે જાહેરાત
  • અગાઉ 20 એપ્રિલ 2021ના રોજ પીએમએ 19 મિનિટનું કર્યું હતું સંબોધન
  • PMOએ ટ્વીટ કરી આ અંગે આપી  માહિતી

વડાપ્રધાન મોદી સાંજે ૫ કલાકે ફરી એક વખત દેશને સંબોધન કરશે.કોરોનાની બીજી લહેરે વરસાવેલા કહેરથી દેશમાં આરોગ્ય ક્ષેત્રે રહેલી અનેખ ખામીઓ બહાર આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ૫ કલાકે દેશમાં કોરોનાની સ્થિતિ અને તેને નિયંત્રણમાં લેવા માટે લેવામાં આવેલા પગલાંની માહિતી દેશને આપી શકે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: