34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

PM મોદીએ AIIMS ખાતે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો, લોકોને કરી રસી લેવાની અપીલ

  • વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સીનનો લીધો બીજો ડોઝ
  • વડાપ્રધાન મોદીએ પ્રથમ માર્ચના રોજ કોરોના વેક્સીનનો લીધો હતો પ્રથમ ડોઝ
  • પીએમ મોદીએ એ.આઈ.આઈ.એમ.એસ ખાતે કોવેક્સીનનો લીધો બીજો ડોઝ
  • બીજો ડોઝ લેતાની સાથે પીએમ મોદીએ લોકોને રસી લેવાની કરી અપીલ

વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. તેમણે એક મહિના પહેલા કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. જે બાદમાં આજે તેઓએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે.AIIMS ખાતે પહોંચીને તેમણે વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. આ પહેલા પ્રથમ માર્ચના રોજ તેમણે પ્રથમ ડોઝ લીધો હતો. તેઓએ કોવેક્સીન  રસીના બંને ડોઝ લીધા છે.  બીજો ડોઝ લેતાની સાથે સાથે પીએમ મોદીએ લોકોને રસી લેવાની અપીલ કરી છે.

કોરોનાની રસીને લઈને હાલ લોકોમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. પીએમ મોદીએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ અનેક લોકોએ તેમનાથી પ્રેરણા લઈને કોરોનાની રસી મૂકાવી હતી. હાલ 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો પોતાના નામની નોંધણી કરાવીને ખાનગી અને સરકારી હૉસ્પિટલ ખાતે કોરોના રસી લઈ શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કાર્યસ્થળ પર જ રસીકરણની મંજૂરી આપવા જઈ રહી છે. જો કોઈ કાર્યસ્થળ પર 100 લાભાર્થીઓ હોય તો, કોવિડ રસીકરણ કેન્દ્ર ત્યાં જ બનાવવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 11 એપ્રિલથી આ કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ જો કોઈ ખાનગી અથવા જાહેર સંસ્થામાં 100 પાત્રતા ધરાવતા લાભાર્થીઓ હોય તો તે કાર્યસ્થળે કોવિડ રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવે.ત્યારે  પીએમ મોદીએ કહ્યુ છે કે કોરોનાથી બચવાના વિવિધ ઉપાયોમાંનો એક ઉપાય કોરોના વેક્સીન છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. જેમાં તેઓએ લખ્યું છે કે, “AIIMS ખાતે આજે મેં કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. વાયરસને હરાવવા માટે વિવિધ ઉપાયોમાંનો એક ઉપાય કોરોનાની રસી છે. જો તમે પણ રસી લેવા માટે પાત્રતા ધરાવો છો તો તાત્કાલિક રસી મૂકાવો. નોંધણી માટે http://CoWin.gov.in.” મુલાકાત લો.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com