34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

લોકસભામાં LJP ના નેતા બન્યા પશુપતિ પારસ

  • બિહારમાં લોક જનશક્તિ પાર્ટી  કપરા કાળમાંથી થઈ રહી છે પસાર  
  • ભત્રીજા ચિરાગ પાસવાનને ધકેલી લોકસભામાં LJP ના નેતા બન્યા કાકા પશુપતિ પારસ
  • પારસે મુખ્યમંત્રી નીતીશ કુમારની કરી હતી પ્રશંસા

લોક જનશક્તિ પાર્ટીના છ લોકસભા સભ્યોમાંથી પાંચે સંસદના નીચલા ગૃહમાં ચિરાગ પાસવાનને પાર્ટીના નેતા પદેથી હટાવવા અને તેમના કાકા પશુપતિ કુમાર પારસને  આ પદ પર પસંદગી માટે હાથ મિલાવ્યા છે. તે જ સમયે, પારસે સોમવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પ્રશંસા પણ કરી હતી.

પશુપતિ પારસે નીતીશ કુમારને એક સારા નેતા ગણાવ્યા હતા અને આ સાથે જ પાર્ટીમાં મોટી રસાકસીનો પર્દાફાશ પણ થયો હતો કારણ કે પારસના ભત્રીજા ચિરાગ પાસવાન નીતીશ કુમારની આકરી નિંદા કરી રહ્યા છે. હાજીપુરના સાંસદ પારસે એવું કહ્યું કે ‘મેં પાર્ટી તોડી નથી, પરંતુ તેને બચાવી છે.’ બિહારમાં લોક જનશક્તિ પાર્ટી  તેના સૌથી ખરાબ સમય માંથી પસાર થઈ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના અવસાન બાદ પાર્ટીની કમાન તેમના પુત્ર ચિરાગ પાસવાનના હાથમાં છે પરંતુ હવે પાર્ટીમાં મોટી ફૂટ પણ પડી છે. એલજેપીની સ્થિતિ સતત નબળી પણ થઈ રહી છે. એટલું જ નહીં એલજેપીએ હવે ચિરાગ પાસવાનની જગ્યાએ પશુપતિ પારસને લોકસભામાં પણ પોતાના નેતા પસંદ કરી લીધા છે. પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. પાર્ટીમાં આ ભંગાણનું કારણ ભાજપ અને જેડીયુ વચ્ચે ચિરાગને લઈને ચાલી રહેલી રસાકસી માનવામાં આવી રહી છે. રવિવારે મોડી સાંજ સુધી ચાલેલી સાંસદોની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં પાંચ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પણ તેમના નિર્ણય વિશે માહિતી આપી હતી. સાંસદોએ તેમને આ સંદર્ભે એક સત્તાવાર પત્ર પણ સોંપ્યો હતો.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com