8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ઠક્કરનગર વોર્ડમાં લોકો દ્રારા બીસ્માર રસ્તાને લઇ આક્રોશ

  • શહેરના ઠક્કરનગર વોર્ડના રહીશોનો બિસ્માર રસ્તાને લઇ ભારે આક્રોશ
  • ચુંટણી આવતા જ કોર્પોરેશનને યાદ આવ્યા વિકાસના કામો
  • રાતોરાત રોડનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ
  • સ્થાનિકોએ “રોડ નહી, તો વોટ નહી”ના લગાવ્યા બેનરો

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના હવે ગણતરીના દીવસો બાકી છે. ઉમેદવારી નોંધાવી ચુકેલા બધા જ પક્ષના ઉમેદવારો જનતાને રીજવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલ શહીદ સર્કલની આસપાસના રહીસોનો બિસ્માર રસ્તાને લઈને આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો. ઠક્કરનગર વિસ્તારમાં રોડ-રસ્તાની કથળી રહેલી હાલાકીથી પરેશાન લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચારતા મતદારોને રીજવામાં માટે રાતોરાત રોડનું બાંધકામ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: