23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ઓસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનુ 91 વર્ષની વયે નિધન

  • ઓસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનુ 91 વર્ષની વયે નિધન
  • અભિનેતા ના મેનેજર લો પીટે આ અંગે આપી જાણકારી
  • ફિલ્મી સફર ખેડનારા ક્રિસ્ટોફર પ્લમરે ઘણી યાદગાર ફિલ્મોમાં કર્યું છે કામ 

કેનેડા ના ઓસ્કાર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું શુક્રવારે 91 વર્ષની વયે નિધન થયું છે. તેમજ આ અંગે અભિનેતા ના મેનેજર લો પીટે આ જાણકારી આપી હતી . આ મહાન અભિનેતાએ દુનિયાને અલવિદા કહેતા હોલીવુડ ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને દરેક તેના શ્રેષ્ઠ કામને યાદ કરીને ભાવુક થયા હતા .ઉલ્લેખનીય છે કે 5 દાયકા કરતા પણ વધારે ફિલ્મી સફર ખેડનારા ક્રિસ્ટોફર પ્લમરે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. એક ઓસ્કર એવોર્ડ, બે ટોની એવોર્ડ અને બે એમી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી ચુકેલા પ્લમરને તેમની ફિલ્મ ધ સાઉન્ડ ઓફ મ્યૂઝિક માટે ઘણી પ્રશંસા મળી હતી. તેમણે પોતાના કરિયરમાં લેખક શેક્સપિયરના પણ ઘણાં કિરદારનેમોટા પડદે જીવિત કર્યાં હતા. જે અંદાજમાં તેઓ તે કિરદાર નિભાવતા હતા. તે કારણે તેમણે સૌ કોઈના દિલોમાં અલગ સ્થાવ મેળવ્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: